Saturday 24 August 2013

Gujarati Joke on Kanu

kanu : Mare char Dikara che.
Pehlo M.B.A che, Bijo M.C.A che, Trijo P.H.D che.
Chotho CHOR che.
Manu : to chor ne ghar mathi kadhi kem nathi mukto?
Kanu : e j to kamay che, bakina Berojghar che…


ચા બગડી એની સવાર બગડી.
દાળ બગડી એનો દિવસ બગડ્યો,
સાસુ બગડી એની જિંદગી બગડી.”

આ ત્રણેયમાં ચકાચૌંધ કરીદે એવું સામ્ય છે,
ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે!
ઊકળવું એજ એમનો સંદેશ.
ઊકળે નહિ ત્યાં સુધી જામેય નહિ.
પરફોર્મન્સ જ ના આપે.
ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે.
નિખાર એટલે કેવો?
ચા ઊકળે તો લાલ થાય,
દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો…
લાલપીળી થાય! (આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી!)

એક સવાર બગાડે, બીજી દિવસ બગાડે, ત્રીજી જિંદગી બગાડે.
ચા ની ચૂસકી,
દાળનો સબડકો અને સાસુનો ફડકો!
આ ત્રણનું કોમ્બીનેશન જુઓ!
ત્રણેય સ્ત્રી જાતિ,
અને સુધારવું–બગાડવું કોના હાથમાં !


છગનના નવા નવા લગ્ન થયા હતા, પણ તે છતાં એ રોજ સાંજે ઓફિસેથી ઘેર જવામાં કોઈ ઉતાવળ બતાવતો નહોતો. મોડે સુધી ઓફિસમાં બેઠો રહેતો.
ઘણા દિવસો સુધી આવું ચાલ્યા બાદ એક દિવસ એના બોસે તેને આનું કારણ પૂછ્યું, ‘છગન, તારા નવા નવા લગ્ન થયા છે, પણ તે છતાં તું મોડે સુધી ઓફિસમાં બેઠો રહે છે. બધું બરાબર તો છેને?’
છગન: બિલકુલ બરાબર છે. વાત એમ છે કે મારી પત્ની પણ નોકરી કરે છે અને અમારા બેઉમાંથી જે પહેલું ઘેર પહોંચે એણે જમવાનું બનાવવું પડે છે. બસ એટલા માટે જ…
 

No comments:

Post a Comment